-
1 : પાંચ ફૂલહાર (2 મોટા અને 3 નાના)
-
2 : પાંચ અલગ અલગ ફળ
-
3 : એક અખંડ દીવો(તેલનો), આરતી(ઘીમાં), અગરબતી
-
4 : તાંબા ના કળશ માં પાણી
-
5 : ગોળ-ચણા ની પ્રસાદી. બીજી પ્રસાદી ઈચ્છા પ્રમાણે.
-
6 : લાઈટ હેલોજન અને પાથરણા
-
7 : સંભાળ ખર્ચ (મૈન્ટેનન્સ) - ₹ 5100/- રૂપિયા (સાઉન્ડ સિસ્ટમ + પુસ્તક + ચાલીસા - માત્ર હિંમતનગર માટે)